Autobiography of tree in gujarati language
Autobiography of tree in gujarati language youtube.
Essay on the autobiography of a tree વૃક્ષની આત્મકથા પર નિબંધ: વૃક્ષની આત્મકથા પર નિબંધ: નમસ્તે મિત્રો આજનો આપણો વિષય છે વૃક્ષની આત્મકથા પર નિબંધ .મિત્રો અને અહીંયા ખૂબ જ સરળ ભાષામાં વૃક્ષની આત્મકથાપર નિબંધ લઈને આવ્યા છીએ .અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
Autobiography of tree in gujarati language
વૃક્ષની આત્મકથા પર નિબંધ વિશેનો આ લાંબો નિબંધ વર્ગ 7, 8, 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે પણ યોગ્ય છે.
મિત્રો તમે મને ઓળખો છો હું એક વૃક્ષ છું હું પહેલા સાવ નાનો છોડ હતો અને તેમાંથી ધીરે ધીરે મોટો ઊંચો અને આલીશાન થયો .અને એક ઘટાદાર વૃક્ષ બની ગયો.
મારો જન્મએક મંદિરનીબાજુમાં આવેલા મેદાનમાં થયો છે. મને ત્યાં તે જ મંદિરના એક પુજારીએ મારું નિર્માણ કર્યું .
વૃક્ષની આત્મકથા પર નિબંધ.2024 Essay on the autobiography of a tree
એ રોજ મારી સેવા કરતા અને આજે મને મોટુ ઘટાદાર વૃક્ષ બનાવી દીધું છે .હું લોકોને ખૂબ જ ફાયદો આપું છું .મારું નામ લીમડો છે.
હું છું તો કરવો પરંતુ મારી અંદર ઘણા બધા ફાયદાઓ છુપાયેલા છે. મારો ઉપયોગ લોકો ઘણી બધી રીતે કરે છે. હું કિટાણુનાશક છું જેના લીધે મને લોકો રોજ લઈ જાય છ