Narmad biography in gujarati recipes
Narmad biography in gujarati recipes for beginners...
નર્મદ
નર્મદાશંકર લાલશંકર દવે | |
---|---|
નર્મદ, ૨૭ વર્ષની ઉંમરે. Narmad biography in gujarati recipes pdfતૈલચિત્ર આધારિત કાષ્ઠછબી. | |
જન્મ | (1833-08-24)August 24, 1833 સુરત, ગુજરાત, ભારત |
મૃત્યુ | February 26, 1886(1886-02-26) (ઉંમર 52) મુંબઇ, ભારત |
ઉપનામ | નર્મદ |
વ્યવસાય | કવિ, નવલકથાકાર |
સહી |
નર્મદ, મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે (૨૪ ઓગસ્ટ ૧૮૩૩[૧] - ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬) ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ સુરતમાં થયો હતો.
અભ્યાસ
[ફેરફાર કરો]પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ.
ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં.
Narmad literature club founded in which year
પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક.
Narmad biography in gujarati recipes
ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરી